દમણમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટની મંજૂરી વિનાની 20 બોટના માલિકો વિરુદ્ધ ફરિયાદ - ફિશરીઝ ડિપાર્ટમેન્ટની મંજૂરી વિનાની 20 બોટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5037035-thumbnail-3x2-pp.jpg)
દમણઃ દમણમાં 20 જેટલી બોટના માલિકોએ ફિશરીઝ ડિપાર્ટમેન્ટની પરમિશન લીધા વિના જ દરિયામાં માછીમારી કરવા નીકળી પડતા ફિશરીઝ ડિપાર્ટમેન્ટેના સુપ્રિટેન્ડન્ટ અભિલાષા અગ્રવાલે તમામ 20 આ તમામ બોટ માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા નોટિસ ફટકારી છે. તમામ બોટ માલિક સામે કાયદાકીય પગલાં લેવા મરીન કોસ્ટલ પોલીસને પણ જાણ કરતા દમણના બોટ માલિકોમાં ફફડાટ ફેલાયો છે.
TAGGED:
daman updates