વડોદરાઃ દારૂબંધી હટાવાની માંગણી સાથે નાગરિક અધિકાર રક્ષા સમિતિએ કલેક્ટર મારફતે મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવ્યું

By

Published : Jul 31, 2020, 10:29 PM IST

thumbnail
વડોદરા: નાગરિક અધિકાર રક્ષા સમિતિના અગ્રણી અતુલ દવેએ કલેક્ટર મારફતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આવેદનપત્ર આપ્યું છે. જેમાં ગુજરાતની દારૂબંધી અંગે ફેર વિચારણા કરી કેટલીક માંગણીઓ મૂકવામાં આવી છે. અગ્રણી અતુલ દવેના મત મુજબ રાજ્યના દરેકે શહેર અને જિલ્લા વિસ્તારોમાં ગેરકાયદે દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેને લઈ કરોડોનો ભ્રષ્ટાચાર પણ થયો છે

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.