દિલ્હીમાં આપની જીત, વડોદરામાં AAPના કાર્યકરોએ ઉજવણી કરી - vadodara latest news
🎬 Watch Now: Feature Video
વડોદરા: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની "આપ"ને બહુમત મળતા આપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. વડોદરા શહેરના ડેરીડેન ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકરો દ્વારા "આપ"ની જીતની ઉજવણી કરવામાં આવી હતી.