ONGC ભરતી: ઉમેદવાર સ્કિલ ટેસ્ટ દરમિયાન ડોમીસાઈલ રજૂ કરેઃ હાઇકોર્ટ - ONGC ભરતી
🎬 Watch Now: Feature Video

ONGCની વર્ગ 3 અને 4ના કેટલાક પદ માટે બહાર પાડવામાં આવેલી ભરતીમાં ફોર્મ ભરતી વખતે ડોમિસાઈલ ફરજિયાત હોવાની શરતને પડકારતા હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે નહિ, પરંતુ સ્કિલ ટેસ્ટ દરમિયાન ડોમીસાઈલનું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે.