AMCમાં 298 કરોડના સુધારા સાથે વિપક્ષના નેતાએ બજેટ રજૂ કર્યું - વિપક્ષ નેતા દિનેશ શર્મા
🎬 Watch Now: Feature Video
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 9,685 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં વિપક્ષ નેતા દિનેશ શર્મા દ્વારા 275 કરોડના વિકાસ કામો સહિત 298 કરોડના સુધારા સાથે બજેટ રજૂ થયું છે. જેમાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ અને સમસ્યાઓના ઉકેલ આવે તે હેતુથી આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 12, 2020, 6:35 PM IST