ગીર સોમનાથના તમામ બંદરો પર 2 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયુ - gir sonmath news
🎬 Watch Now: Feature Video

ગીર સોમનાથઃ જિલ્લામાં તમામ બંદરો ઉપર બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેમાં તમામ માછીમારોને માછીમારી માટે દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા તેમની દિવાળી અને નવું વર્ષ ન બગાડે.
Last Updated : Oct 25, 2019, 9:34 PM IST