thumbnail

By

Published : Nov 16, 2019, 8:42 PM IST

ETV Bharat / Videos

પાટણમાં રાફેલ ડીલ મુદ્દે ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ કર્યા દેખાવો

પાટણઃ રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસે દેશમાં ચલાવેલા જુઠાણા સામે પાટણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરોએ બગવાડા ચોક ખાતે ધરણા યોજી દેખાવો કર્યા હતાં. કાર્યક્રમમાં ભાજપના આગેવાન કાર્યકરોએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશવાસીઓની માફી માગે તેવી માગ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.