ભુજની સહજાનંદ કોલેજમાં વિવાદ, મહિલા આયોગને રજૂઆત - Bhuj demands strict action against Sahajanand College for menstruation
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6082784-thumbnail-3x2-hgf.jpg)
કચ્છ: ભુજની સહજાનંદ કોલેજમાં માસિક ધર્મ ચેક કરવાના વિવાદમાં કચ્છના અગ્રણી મહિલા સંગઠને આ બાબતે તપાસમાં કરવા આવેલી ગુજરાત મહિલા આયોગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મહિલા સંગઠનના સભ્ય કોલેજ ખાતે પહોંચ્યા હતા. તેમની પાસે સમક્ષ આ તમામ વિવાદમાં જવાબદારો સામે કડક પગલાં ભરવાની માગ કરી હતી. etv ભારત સાથે વાત કરતા સંસ્થાના સભ્યે જણાવ્યું હતું કે, આ માનસિકતા છે. તેનો વિરોધ થવો જોઈએ. જે નિયમોથી સ્ત્રી ઉપર આ રીતે જે કૃત્યો થઇ રહ્યાં છે. તે હિંસા છે.