ભાવનગરમાં કણબીવાડમાં ઘરમાં ઘૂસીને હાથ પગ બાંધી હત્યા સાથે લૂંટની આશંકા - gujaratpolice
🎬 Watch Now: Feature Video

ભાવનગર : શહેરના કણબીવાડમાં એકલતાનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ દિલીપભાઈ પટેલની હત્યા કરીને લૂંટ કરી હોવાથી હાહાકાર મચ્યો છે. દિલીપભાઈ પટેલ નામના વ્યક્તિની હાથ-પગ-મો બાંધીને છરી વડે હત્યા કરવામાં આવી છે. પોલીસે ગુન્હેગારોને પકડવા તજવીજ હાથ ધરી છે.
Last Updated : Dec 19, 2019, 9:24 PM IST