ભરૂચમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન - કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન
🎬 Watch Now: Feature Video

ભરૂચઃ ભરવાડ યુવા સંગઠન દ્વારા વાછરડા સાથે કલેકટર કચેરી પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નગર પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા અપાયેલ કોન્ટ્રાકટનાં સંચાલકો દ્વારા માલધારીઓના દૂધાળા પશુઓને જ પકડી પાંજરાપોળ હોવા છતાં ખાનગી જગ્યાએ રાખવામાં આવે છે. પશુ છોડાવવા માટે માલઘારી પાસે ખોટી રીતે રકમ વસુલવામાં આવે છે. તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.