ભરૂચના લીંક રોડ ખેલાયું 'આખલાયુદ્વ' : લોકોમાં ફફડાટ - ભરૂચના લીંક રોડ પર ખેલાયો બે આખલા વચ્ચે જંગ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5142330-thumbnail-3x2-aa.jpg)
ભરૂચઃ લીંક રોડ પર બે આખલા બાખડતાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.આખલાઓના યુધ્ધમાં એક મહિલા અડફેટે આવી જતા તેણે સામાન્ય ઈજા પહોચી હતી. રસ્તે રખડતા ઢોરને અંકુશમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.