NRC,CAA,અને EVM સહિતના મુદ્દે ભારત બંધનું એલાન, વડોદરાના 10 આંદોલનકારીઓની અટકાયત - Vadodara news
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા NRC,CAA,અને EVM સહિતના મુદ્દે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં બહુજન ક્રાંતિ મોરચાના શૈલેષ પરમાર, એડવોકેટ વિજય ડેનિયલ,મુસ્તાક પટેલ સહિત કાર્યકરો દ્વારા બેનર,પોસ્ટર અને સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. વિરોધ પ્રદર્શનને લઈ ફતેગંજ પોલીસે અગ્રણી સહિત 10 આંદોલનકારીઓની અટકાયત કરી હતી.