વિજયપુર જિલ્લાના એક વ્યક્તિએ કોરોના વિશે ફેલાવી જાગૃતિ - વિજયપુર જિલ્લાનો એક વ્યક્તિએ કોરોના વિશે ફેલાવી જાગૃતિ
🎬 Watch Now: Feature Video
કર્ણાટક: વિજયપુર જિલ્લામાં કે.આર. કાડેચુર નામનો વ્યક્તિ જાહેરમાં કોરોના વિશે જાગૃતિ ફેલાવી રહ્યો છે. તે જણાવી રહ્યો છે કે, "હું ભયાનક છું, ઘર છોડશો નહીં, બાળકો સાથે સુરક્ષિત રહો, મારો સંદેશ એ છે કે, તમે મારાથી મૃત્યુ ન પામો".