અંગત અદાવતમાં વાંકાનેરના TRB જવાન પર હુમલો - The jawans of the Wakaner grammar squad
🎬 Watch Now: Feature Video
મોરબી: વાંકાનેરના ગ્રામરક્ષક દળના જવાન પર તેના જ ગામના 2 શખ્સોએ દ્વારા અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હlતો. મળતી વિગત મુજબ વાંકાનેરના લીંબાળા ગામે રહેતા ઈમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ કડીવાર TRB શાખા વાંકાનેરમાં ફરજ બજાવે છે. જે મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.