જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો - junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: શહેરના વાતાવરણમાં શુક્રવારે અચાનક પલટો જોવા મળી રહ્યો છે.જૂનાગઢમાં વહેલી સવારે ઝાકળ અને ઘુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઝાકળ શિયાળાની વિદાય અને ઉનાળાનું ધીમા પગલે આગમન દર્શાવે છે.