લોકડાઉનનું ઉલ્લંઘન કરતા લોકોને પોલીસે મેથીપાક ચખાડ્યો - inida under lockdown
🎬 Watch Now: Feature Video
મોડાસાઃ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા તંત્ર ભારે મથામણ કરી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કેટલાક લોકો કોરોના અંગે બેદરકારી દાખવી માર્ગો પર વાહનો લઈ દોડાદોડ કરતા નજરે ચઢ્યા હતા. પોલીસતંત્રને લોકડાઉનની અમલવારી કરાવવા ભારે મથામણ કરવી પડી હતી. મોડાસા ચાર રસ્તા સહીત તમામ પ્રવેશદ્વારોએ બેરિકેડ ગોઠવી વાહનચાલકોને અટકાવ્યા હતા. જોકે આવા પ્રયત્નો છતાં લોકોની અવરજવર બંધ ન થતા ડંડાની ભાષામાં પણ કેટલાક વાહનચાલકોને સમજાવવાની ફરજ પડી હતી