અયોધ્યામાં આવેલા ચુકાદાને લઈ બનાસકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત - district after ruling in Ayodhya
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદનો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ મહત્વના ચુકાદાને લઇ સમગ્ર ભારતભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.