અરવલ્લી જિલ્લા પોલીસને ટ્રાફિક નિયમન માટે 5 બુલેટ ફાળવવામાં આવી - Traffci news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 22, 2020, 1:05 PM IST

અરવલ્લીઃ રોજબરોજની ટ્રાફિકની સમસ્યાઓનું ત્વરીત નિવારણ લાવી શકાય તે માટે રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવી છે. આ ટ્રાફિક બ્રિગેડ કોઇ પણ સ્થળે ટ્રાફિકની સમસ્યા સમયે તાત્કાલિક પહોંચી શકે તે માટે અરવલ્લી જિલ્લા ટ્રાફીક પોલીસને 5 બુલેટ બાઇક ફાળવવામાં આવતા જિલ્લા પોલીસવડા સંજય ખરાતે પોલીસ ભવનથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોડાસા ટાઉન પોલીસ, ભિલોડા, મેઘરજ, ધનસુરા અને બાયડ પોલીસ સ્ટેશનમાં એક-એક બુલેટની ફાળવણી કરવામાં આવી હતી. ફાળવવામાં આવેલા બુલેટ જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે ઉપયોગી થશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.