વડોદરામાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશને જમીન ફાળવણી મુદ્દે કલેક્ટરને આવેદન આપ્યું - vadodara news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6023351-thumbnail-3x2-kgd.jpg)
વડોદરા: માજી સૈનિકો અને વીર નારીઓને સરકાર દ્વારા અપાતી ખેતી હેતુસર જમીન ફાળવવા તેમજ 14 મુદ્દાનું અમલીકરણ કરવા બાબતે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.