ભરૂચ SP રાજેન્દ્રસિંહ ચૂડાસમાનો તલવારબાજી કરતો વધુ એક વીડિયો વાયરલ - latest news of bharuch
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ SP રાજેન્દ્ર ચૂડાસમા તલવારબાજી માટે જાણીતા છે. ત્યારે તેમનો તલવારબાજી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં SP રાજેન્દ્રસિંહ ચૂડાસમા બે હાથમાં તલવાર લઇ તેમના સાથી મિત્ર સાથે અદભુત તલવારબાજી કરતાં નજરે પડી રહ્યાં છે. આ અગાઉ પણ રાજપૂત સમાજના કાર્યક્રમમાં SP રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ કરેલ તલવારબાજીનો વીડિયો વાયરલ થયો હતો અને વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.