thumbnail

By

Published : Apr 7, 2020, 8:15 PM IST

ETV Bharat / Videos

વડોદરામાં વધુ એક દર્દીએ કોરોનાને આપી માત, અત્યાર સુધી 6 લોકો થયા સ્વસ્થ

વડોદરા: મુળ નડિયાદના અને હાલ વડોદરા નજીક અંકોડિયામાં રહેતા 55 વર્ષીય નિખિલ ચુનીલાલ પટેલ યુકેથી પરત આવ્યા હતા. તેમણે કોરોનાના લક્ષણો જણાતાં ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમનું ડાયાલિસીસ પણ કરાયું હતું. મંગળવારે નિખીલ પટેલ સ્વસ્છ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 6 લોકો સ્વસ્થ થયા છે અને 2 લોકોનાં મોત થયા છે. હવે માત્ર 4 દર્દી જ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.