આણંદ કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષાના નિર્ણયનો કર્યો વિરોધ - આણંદ કોંગ્રેસનો JEE અને NEET પરીક્ષા રદ કરવા વિરોધ
🎬 Watch Now: Feature Video

આણંદઃ કોરોના મહામારીના સમયમાં કેન્દ્ર સરકારે JEE - NEETની પરીક્ષાઓ યોજવાના નિર્ણય લીધો છે. જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં કોરોના સંક્રમણની ભારે ચિંતા સર્જાય છે. જેથી આ પરીક્ષા મોકૂફ રાખવાની માગ સાથે આણંદ જિલ્લા કોંગ્રેસે ધારણાં કરીને વિરોધ કર્યો હતો, પરંતુ પોલીસે વિરોધ કરનારા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.