રહેણાંક મકાનમાંથી 132 વિદેશી દારૂની બોટલ સાથે એકની ધરપક્ડ - Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગરઃ પોલીસ રેડ દરમિયાન આરોપી પ્રણવદીપસિંહ ઉર્ફે પાયો ઉર્ફે પપ્પ ચંદ્રસિંહ વાઘેલાની ધરપક્ડ કરવામાં આવી હતી. તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ પ્રકારની બોટલોમાં 90 નંગ 45,000 રૂપિયાની અને 42 નંગ 21 ,000- રૂપિયાની અલગ -અલગ બ્રાંડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ - 132 કિંમત રૂપિયા 66 ,000 / ના મુદામાલ કબ્જે કર્યો છે.
Last Updated : Feb 29, 2020, 7:20 PM IST