રાજકોટમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો - રાજકોટ ન્યુઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 2, 2020, 2:57 PM IST

રાજકોટઃ શહેરમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સોમવારે વહેલી સવારે 8 કલાકની આસપાસ ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. જ્યારે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 28 કિલોમીટર દૂર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અંદાજીત એક માસ પહેલા રાજકોટમાં આ પ્રકારનો હળવો ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો, ત્યારે ફરી એક વખત ભૂકંપનો આંચકો આવતા રાજકોટવાસીઓ ભયનો માહોલ જોવા મળ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.