જેતપુર-સોમનાથ હાઇવે પર બાઇક-કાર વચ્ચે અકસ્માત, બાઇક ચાલક ઈજાગ્રસ્ત - ગીરસોમનાથ સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 8, 2020, 1:05 PM IST

ગીરસોમનાથઃ જિલ્લાના ચાંડુવાવ ગામ નજીક જેતપુર-સોમનાથ નેશનલ હાઇવે પર એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી. નેશનલ હાઇવે પર પૂરપાટ ઝડપે જતી ટાવેરા કારના ચાલકે બ્રેક ન મારતા પાછળથી બાઇક અથડાયું હતું, જેના કારણે બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો, ત્યાર બાદ 108 દ્વારા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.