તૌકતે વાવાઝોડાને લઈને હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનના દિલધડક વીડિયો... - rescue operations due to tauktae cyclone
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક: તૌકતે વાવાઝોડા અગાઉ અને દરમિયાનમાં દરિયામાં ફસાયેલા વિવિધ જહાજો તેમજ બોટમાંથી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ભારતીય નૌસેના તેમજ ભારતીય તટરક્ષક દળ દ્વારા ગુજરાત, મુંબઈ તેમજ આસપાસના દરિયાકાંઠા પરથી અને દરિયામાં ફસાયેલા 110થી વધારે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. દિવસ રાતની પરવાહ કર્યા વગર નૌસેના અને કોસ્ટગાર્ડ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
Last Updated : May 19, 2021, 7:56 PM IST