કાશ્મીરમાં 370 કલમ રદ થતા અમદાવાદીઓ ખુશખુશાલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 7, 2019, 1:25 PM IST

અમદાવાદઃ કાશ્મીરમાં 370 કલમ દૂર કરવાનુ પગલું લેવાયુ હતુ. જેને લઇને એક સ્થાનીક નાગરીકે જણાવ્યું હતું કે 370ની કલમ રદ થતા જમ્મુ-કાશ્મીરના નવ યુવાનોને રોજગારીની તક પ્રાપ્ત થશે અને લોકો સ્વતંત્ર રીતે જીવી શકશે. ભારત દેશના દરેક નાગરિક આ ઐતિહાસિક નિર્ણયથી ખુશ છે. 70 વર્ષથી જે 370ની કલમ હેઠળ અધિકારો મળતા ન હતા જે 370ની કલમ દુર થવાથી તમામ અધિકારો દરેક નાગરીકો ભોગવી શકશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.