અમદાવાદ સાયબર ક્રાઈમે કોલ સેન્ટર ફ્રોડના ગેંગનો કર્યો પર્દાફાશ - વીમા પોલીસી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5208498-thumbnail-3x2-m.jpg)
અમદાવાદ: વીમા પોલીસીના નામે છેતરપિંડી આચરનાર ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાઈબર ક્રાઈમે કોલસેન્ટરમાં ચાલતા ફ્રોડના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ફ્રોડ કરનાર ગેંગ વિભિન્ન તરકીબ અને યુક્તિનો ઉપયોગ કરી ફ્રોડ આચરતી હતી.