અમદાવાદઃ રેલવે સ્ટેશન પર સન્નાટો, જનતા કરફ્યૂને લઈ તમામ ટ્રેનો બંધ - Corona Virus
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ કોરોના વાઇરસને કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યૂનું આહવાન કરવામાં આવ્યું છે. તેના પગલે અમદાવાદ પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. શહેરના કાલુપુર રેલવે સ્ટેશનમાં કોરોના વાઇરસને કારણે તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જેને લઇ રેલવે સ્ટેશન પર પણ સન્નાટો જોવા મળી રહ્યો છે.