સુરેન્દ્રનગરના સાંગાણી ગામ નજીક અકસ્માત, 3ના મોત - સુરેન્દ્રનગરના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video

લીંબડી: રાજકોટ હાઇવે પર સાંગાણી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઇ હતી. જેમાં સવાર 3 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.