નર્મદામાં મહારાષ્ટ્રના શ્રદ્ઘાળુઓને નડ્યો અકસ્માત, 4નાં મોત - નર્મદા
🎬 Watch Now: Feature Video

નર્મદા : કુબેર ભંડારીથી દર્શન કરીને જતા મહારાષ્ટ્રના શ્રદ્ઘાળુઓનો વિશાળ ખાડી પાસે અકસ્માત સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં 4નાં ઘટના સ્થળે જ મોત થયા છે. વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી બચાવ કામગીરી પણ થઈ શકી નથી. ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ડુંગર પરથી 108ને ફોન કર્યો બાદમાં મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.