વડોદરા ABVPએ નાગરિક સંશોધન બિલને વધાવ્યું - caa

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 18, 2019, 6:43 PM IST

વડોદરા: નાગરિક સુધારા એક્ટ સામે દેશના જુદા-જુદા ભાગોમાં હિંસક પ્રદર્શનો ચાલુ છે, ત્યારે બીજીતરફ આ નાગરિક સુધારા એક્ટને આવકાર પણ મળી રહ્યો છે. આ સંશોધિત એક્ટને સમર્થન આપવા માટે વડોદરા એમ. એસ. યુનિ.ની હેડ ઓફિસ ખાતે એબીવીપી દ્વારા ફટાકડા ફોડી નારેબાજી કરી CAAને વધાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.