અબડાસા પેટા ચૂંટણી: કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ મતદાન કર્યું - Abdasa by election
🎬 Watch Now: Feature Video
કચ્છ: અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અબડાસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શાંતીલાલ સેંઘાણીએ આજે પોતાના વતન નખત્રાણા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખુશનુમા ઠંડીમાં પેટા ચૂંટણીએ રાજકારમમાં ગરમાવો લાવ્યો હતો. મતદારોએ ઉત્સાહપૂર્ણ વાતાવરણણાં મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ જનતાના વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવા લોકો કોંગ્રેસ તરફે મતદાન કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.