મહેસાણા ખાતે ખેલ મહોત્સવ 2020 ઉજવાયો - Mehsana latest news
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ રાજ્ય કક્ષાનો ખેલ મહોત્સવ 2020નું મહેસાણા ખાતે આયોજન કરાયું હતું. જેમાં રાજ્યભરમાંથી આવેલા આંજણા સમાજના મહિલા-પુરૂષ મળી 1000 જેટલા ખેલાડીઓએ દોડ અને કબ્બડી જેવી રમત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં યુવાઓએ ભાગ લઈ ભાવિ પેઢીને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા પૂરી પાડી છે. વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર આપી સન્માનિત કરાય હતા.