અંકલેશ્વરમાં શ્રમયોગી સંમેલન તથા ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો - Bharuch letest newsw
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વર ખાતે સાંસ્કૃત્તિક કાર્યક્રમ, શ્રમયોગી સંમેલન તથા ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળ આવેલ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અંકલેશ્વર ખાતે સાંસ્કૃત્તિક કાર્યક્રમ, શ્રમયોગી સંમેલન અને ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Last Updated : Jan 24, 2020, 7:39 PM IST