બ્રહ્મલીન નર્મદાગીરીજી મહારાજની પુણ્યતિથિએ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી - Mahant Narmadagriji Maharaj of the Panchmukhi Hanuman Temple
🎬 Watch Now: Feature Video
પાટણ: પંચમુખી હનુમાન મંદિરના મહંત નર્મદાગીરીજી મહારાજની બારમી પુણ્યતિથિ નિમિત્તે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં સેવકો અને ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી હતી.