80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વ્યક્ત કર્યો આનંદ - વડાપ્રધાન મોદી
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બુધવારે કેવડિયા ખાતે 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદમાં ભાગ લીધો હતો. આ
પ્રસંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે, દેશની એકતાના ઘડવૈયા સરદાર પટેલનું આ સ્મારક છે. પ્રતિમાની 182 મીટરની ઊંચાઈ રાજ્યની વિધાનસભાના 182 સદસ્યોની સૂચક છે. આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં વડાપ્રધાન મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે.