જામનગરમાં 500 શિક્ષકોએ 10 માગણીઓને લઈ યોજ્યા ધરણા - જામનગરમાં શિક્ષકોના ધરણા
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લા પંચાયત પાસે શનિવારે 500 શિક્ષકોએ 10 જેટલી માગોને લઇ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું છે. શિક્ષકો છેલ્લા ઘણા સમયથી વિવિધ માગણીઓ રાજ્ય સરકાર સમક્ષ કરી રહ્યા હતા. જ્યાં સુધી શિક્ષકોની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અવનવા કાર્યક્રમ કરીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.