સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા 12 ફૂટનું માસ્ક બનાવાયું - અમદાવાદ કુમકુમ મંદિર
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં મણિનગર સ્થિત કુમકુમ મંદિરમાં શરદપૂર્ણિમાની ઉજવણી તેમજ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીના 100મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે માસ્ક પહેરવાના મેસેજ સાથે 21 ફૂટનું માસ્ક બનાવાયું હતું. 21 ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું હતું. તે સાથે મહંત સ્વામીએ માસ્ક પહેરીશું, કોરાનાને હરાવીશું એવો સંદેશો આપ્યો.આ પ્રસંગે 21 ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું હતું અને મહંત સ્વામીએ હાલ ચાલી રહેલી કોરોના વાયરસની ઉપાધિમાં સૌનું રક્ષણ થાય એ માટે સૌને હંમેશા માસ્ક પહેરી રાખવા માટે અપીલ કરી હતી અને સૌને સંદેશારુપી સૂત્ર આપ્યું હતું.