મહીસાગરમાં 108 સેવા દ્વારા સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો - Mahisagar samachar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5738063-thumbnail-3x2-108.jpg)
મહીસાગર : માનવજાત માટે વરદાન રૂપ સાબિત થયેલી અને મેડીકલ ઇમરજન્સીમાં મુકાયેલા દર્દીઓ માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ જીવનદાયિની સાબિત થઇ છે. મહીસાગરમાં એમ્બ્યુલન્સમાં જ એક સફળ પ્રસુતી કરાવી માતા બાળકીનો જીવ બચાવ્યો હતો, ત્યારે 108ની સેવાઓ આજે પણ નવા માઇલસ્ટોન પ્રસ્થાપિત કરી રહી છે.