પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ: પિન્ક બોલ શું છે, જૂઓ ETV ભારતનો વિશેષ અહેવાલ - ind vs ban
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ 22 નવેમ્બરે શુક્રવારે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં પ્રથમ ડે નાઈટ ટેસ્ટ રમશે. આ ટેસ્ટ મેચમાં પિન્ક બોલનો ઉપયોગ કરવામાં આવશે. ICCએ ટેસ્ટ ક્રિકેટમાં દર્શકોના રોમાંચને જાળવી રાખવા માટે ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજવાનો નિર્ણય કર્યો છે. જાણો શું છે, પિન્ક બોલ જેનાથી ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે. જૂઓ ETV ભારતનો વિશેષ અહેવાલ.
Last Updated : Nov 22, 2019, 7:57 AM IST