મહિલા સિંગલ બેડમિન્ટન ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતવા પર પીવી સિંધુના પિતાએ આપી પ્રતિક્રિયા - ભારતના બેડમિન્ટન એસોસિએશન
🎬 Watch Now: Feature Video
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) એ મહિલા સિંગલ ટોક્યો ઓલિમ્પિક 2020 માં બ્રોન્ઝ મેળવ્યો હતો. તેના પિતા રમનાએ પ્રેસ મીટમાં તેણીની જીત અંગે પ્રતિક્રિયા આપી હતી. મેડલ જીતીને પ્રોત્સાહન આપવા બદલ તેમણે ભારત સરકાર, સમર્થકો, ભારતના બેડમિન્ટન એસોસિએશન, પ્રાયોજકો અને મીડિયાનો આભાર માન્યો હતો. દબાણ હોવા છતાં તેણે મેચમાં ઘણા પ્રયત્નો કર્યા છે. તે ખુશ છે કે, તેણીએ ભારત માટે મેડલ જીત્યું. સામાન્ય રીતે ત્રીજી અને ચોથી મેચ ખૂબ જ અઘરી હોય છે. તે સતત બે વર્ષથી મેડલ જીતી ખુશ છે.