#ICCWomensT20WorldCup: પુલેલા ગોપીચંદે ભારતીય મહિલા ટીમને શુભેચ્છા પાઠવી - CC મહિલા T 20 વિશ્વકપ
🎬 Watch Now: Feature Video

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ICC મહિલા T-20 વિશ્વકપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. હરમનપ્રીમ કૌરની કેપ્ટનશીપમાં ભારત આજે પ્રથમ T-20 વિશ્વકપની ફાઈનલ રમાઈ રહી છે. ફાઈનલ મેચ પહેલા પી.વી સિંધુના કોચ પુલેલા ગોપીચંદે ભારતીય ટીમને શુભેચ્છા આપી હતી. જુઓ વીડિયો..