IPL UPDATE: ઑરેન્જ કેપ, પર્પલ કેપ અને પોઈન્ટ ટેબલ પર એક નજર - Purple Cap
🎬 Watch Now: Feature Video
ચેન્નાઈએ પંજાબને હરાવીને માર્ક ટેબલમં ફરી વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. બીજા મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 40 રનથી હરાવ્યું છે. આ બન્ને મેચ પછીના IPL પોઈન્ટ ટેબલના ખાસ આંકડાઓ પર એક નજર.