રેડ ડ્રેસમાં સ્ટારકિડ ખૂશી કપૂરે કરાવ્યો ગ્લેમરસ ફોટોશુટ, ઈન્ટગ્રામ પર જીત્યું ફેન્સનું દિલ - shreedevi daughter
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): અભિનેત્રી શ્રીદેવી(Shreedevi) અને નિર્માતા બોની કપૂર(Bonny Kapoor)ની નાની પૂત્રી ખૂશી કપૂર(Khushi Kapoor) લોકોના ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક છે. તેણે હાલમાં જ ઈસ્ટાગ્રામ પર રેડ ડ્રેસમાં પોતાનો ગ્લેમરસ લૂક શેર કર્યો છે. ખૂશીએ તાજેતરમાં કરાવેલા તેના ફોટોશૂટમાં સુંદર પોઝ આપી ફેન્સને મંત્રમુક્ત કર્યા છે.