ઇટીવી ભારત એક્સક્લુઝિવ: સાહિલ વૈદે સુશાંત સિંહ રાજપૂતની યાદોને કરી તાજા - અભિનેતા સાહિલ વૈદ
🎬 Watch Now: Feature Video
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા થોડા દિવસો પહેલા જ ઇન્ટરનેટ પર રિલીઝ થઇ હતી. જે હીટ થઈ છે. ફિલ્મના તેના સહ-કલાકાર, સાહિલ વૈદે અભિનેતાની કેટલીક મનોહર યાદોને યાદ કરી. ઇટીવી ભારત સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં વૈદે જાહેર કર્યું કે તેઓ બંને વચ્ચે મિત્રતાનો બોન્ડ મજબૂત હતો. સુશાંત સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાના તેમના અનુભવ વિશે બોલતા, વૈદ ઇમોશનલ થઈ ગયા અને ભારે હૃદયથી, તેણે શૂટિંગની તેમની કેટલીક અંગત ક્ષણો શેર કરી. સાથોસાથ, તેમણે નેપોટિઝમ વિશે પણ ખુલ્લેઆમ વાત કરી.