Disha Patani Photoshoot: પાણી વચ્ચે વ્હાઈટ બિકીનીમાં હોટ એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ... - દિશા પટાની બિકીની ફોટો
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): દિશા પટાની(Disha Patani) તેના બિકીની લૂક માટે બૉલિવૂડમાં ખૂબ વખણાય છે. તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેનો નવો 'બિકીની લૂક' શેર કર્યો છે. પાણીની વચ્ચે વ્હાઈટ કલરની બિકીનીમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. લગભગ 19 લાખ કરતા પણ વધુ લોકોએ તેનો આ ફોટો લાઈક કર્યો છે.