'ડીજે વાલે બાબુ' ફેમ પંજાબી સિંગર બાદશાહને નડ્યો અકસ્માત, આબાદ બચાવ - ધુમ્મસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 3, 2020, 10:21 PM IST

પંજાબ: 'ડીજે વાલે બાબુ' અને 'લડકી બ્યુટિફુલ' જેવા ગીતોથી જાણીતા બનેલા પંજાબી સિંગર અને રેપર બાદશાહ રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા. સોમવારે રાજપુરા-સરહિંદ હાઇવે પાસે ગાયકની કારને અકસ્માત નડ્યો હતો. સદભાગ્યે કારની એર બેગ સમયસર ખુલી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.