Raj Kundra Case: બોલિવૂડ મોડલે સંભળાવી આપવીતી, કહ્યું- શિલ્પા શેટ્ટીની ધરપકડ કેમ નહિં? - રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2021, 11:01 PM IST

મુંબઈ: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સોફ્ટ પોર્નોગ્રાફીના કેસને લઈને ખુબ જ ચર્ચામાં છે. ત્યારે બોલિવૂડની કેટલીક મોડલ્સે પણ તેમની આપવીતી બહાર પાડવાની શરૂઆત કરી છે. એક મોડલે ANI સાથેની મૂલાકાતમાં પોતાના દુ:ખદ અનુભવો જણાવ્યા હતા. તેણે કહ્યુ છે કે, જે કંપનીએ તેની સાથે ખોટું કર્યુ છે તે કંપનીની ડાયરેક્ટર તે સમયે શિલ્પા શેટ્ટી પણ હતી, તે પણ આ ગુનાની ભાગીદાર છે, માટે તેની પણ ધરપકડ થવી જોઈએ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.