અર્જુન કપૂરે કરી રાષ્ટ્રીય કેન્સર રોઝ ડેની ઉજવણી, બાળકો સાથે કર્યો ડાન્સ - latest bollywood news
🎬 Watch Now: Feature Video
મુંબઇઃ 22 સપ્ટેમ્બરે અભિનેતા અર્જુન કપૂરે 'નેશનલ કેન્સર રોઝ ડે'ની ઉજવણી કરી હતી. મુંબઇની ફેમસ બાંન્દ્રા-વર્લી સીલિંગને લાઇટ વડે સજાવવામાં આવી હતી. અહીં અર્જુન કપૂર કેન્સરગ્રસ્ત બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બાળકોએ તેના ફેવરીટ સ્ટારને સવાલો કર્યા જેના અભિનેતાએ રમૂજી અંદાજમાં જવાબ આપ્યા હતા. ઉપરાંત અર્જૂને જોયા અખ્તરની ઓસ્કારમાં નોમિનેટ થયેલી ફિલ્મ 'ગલી બોય'ની પ્રશંસા કરી હતી.